ટીવી પર ડ્રેસ અને સાડી માં દેખાવા વાળી 15 આદર્શ વહુઓ રીયલ લાઈફ માં ઘણી અલગ છે, પોતે જ જોઈ લો

ટીવી સદીઓ થી બધા પર ઉંડો પ્રભાવ નાખે છે. ખાસ કરી ને શો માં દેખાવા વાળી વહુઓ. જે વહુઓ સાડી અને ઘરેણાં પેહેરી ઘર નું કામ પણ કરી લે છે અને બિઝનેસ ની પોલિટિક્સ પણ સમજી લે છે. એ એક્ટ્રેસીસ ટીવી પર એટલી કમાલ ની એક્ટિંગ કરે છે દર્શકો ને વાસ્તવિક જીવન માં પણ એમની એવી જ છબી દેખાય છે. એ સમયે લોકો એવું પણ નથી વિચારતા કે રીલ અને રિયલ લાઇફ માં કેટલું અંતર હોય છે.

જોઈએ ટીવી પર તમારી ફેવરિટ વહુ વાસ્તવિક જીવન માં કેટલી અલગ દેખાય છે.

1. સોનારિકા ભદોરીયા

સોનારિકા દેવો કે દેવ મહાદેવ મા પાર્વતી નું પાત્ર કરી ને ઘણી ફેમસ થઈ હતી. આની સાથે જ હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મો માં પણ કામ કરી ચૂકી છે. પાલતુ પ્રાણીઓ થી ઘણો લગાવ છે.

2. રતી પાંડે

રતી દર્શકો માટે ઓળખીતો ચહેરો છે. 2011 માં ‘આઈડિયા જી સિને સ્ટાર્સ’ થી રતી ના કરિયર ને ઉડાન મળી અને એમને ‘હિટલર દીદી’ ની મુખ્ય ભૂમિકા માટે અપ્રોચ કરવા માં આવ્યુ.

3. આમ્રપાલી ગુપ્તા

ટીવી પર વિલન નું પાત્ર કરી ને આમ્રપાલી ગુપ્તા બધા ની મનગમતી ટીવી સેલિબ્રિટી બની ગઈ. ‘બહુ બેગમ’ માં એમણે સુરૈયા મિર્ઝા નુ પાત્ર ઘણું વખાણવાલાયક હતું.

4. શ્રદ્ધા આર્યા

‘ઈંડિયાઝ બેસ્ટ સુપરસ્ટાર કી ખોજ’ થી અભિનય ની શરૂઆત કરવા વાળી શ્રદ્ધા ‘કુંડલી ભાગ્ય’ માં ડોક્ટર પ્રીતિ અરોરા નું પાત્ર કરી રહી છે. ટીવી ના સિવાય એ તામિલ, કન્નડ, મલયાલમ અને બોલિવૂડ ફિલ્મો માં પણ અભિનય કર્યો છે. આની સાથે ઇકોનોમિક્સ ફ્રોમ યુનિવર્સીટી ઓફ મુંબઈ થી ડિગ્રી પણ પ્રાપ્ત કરી ચૂકી છે.

5. રિયા શર્મા

2014 માં ટીવી ડેબ્યૂ કરવા વાળી રીયા એ ‘ યે રિશ્તે હૈ પ્યાર કે’ માં મિષ્ટી અગ્રવાલ નું પાત્ર કર્યું છે. રિયા ને વાંચવા નો અને ડાન્સ કરવા નું ઘણું સારું લાગે છે.

6. એરિકા ફર્નાન્ડીસ

એરિકા એ બીએ ની ડિગ્રી માટે St Andrew’s College, Bandra માં એડમીશન લીધું હતું. પરંતુ મોડેલિંગ માં રસ હોવાના કારણે તેમણે પોતાનું ભણવા નું વચ્ચે થી છોડી દીધું. ‘કસોટી’ માં પ્રેરણા નું પાત્ર કરવા વાળી એરિકા ને ફેશન અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માં વધારે રસ છે.

7. મોનાલીસા

મોનાલીસા એ ટીવી પર ‘મોહના’ નામ નું પાત્ર કરીને લોકોના દિલ જીતી લીધા. એ ભોજપુરી સિનેમા નું ઓળખીતું નામ છે. આની સાથે જ એમણે તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મો માં પણ કામ કર્યું છે. પોપ્યુલર થવા ની પહેલા એ એક રેસ્ટોરન્ટ માં કામ કરતી હતી.

8. સુકૃતિ કાંડપાલ

સુકીર્તિ એ 19 વર્ષ ની ઉંમર થી અભિનય ની દુનિયા માં કામ કરવા નું શરૂ કર્યું. ટીવી પર ઘણા પ્રકાર ના યાદગાર રોલ કર્યા.  આની સાથે જ ‘સર્વોદય વુમન એમ્પાવરમેન્ટ’ માટે પણ કામ કરે છે.

9. હિના ખાન

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થી દુનિયાભર માં પોતાની ઓળખાણ બનાવી ચૂકી છે. બિગ બોસ 11 સારી રીતે રમ્યા પછી એમણે ઘણી પોપ્યુલારિટી પ્રાપ્ત કરી. યોગા ને વર્કઆઉટ ને ઘણું પ્રમોટ કરે છે.

10. સુરભિ ચંદના

સુરભિ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં દેખાઇ હતી, પરંતુ એમને રિયલ પોપ્યુલારિટી ‘ઈશ્કબાઝ’ ના અનીકા ત્રિવેદી ના પાત્ર થી મળી. MBA ની ડીગ્રી પ્રાપ્ત કરવા વાળી સુરભિ ને ઝુમ્બા કરવા નું ઘણું પસંદ હતું.

11. સુરભી જ્યોતિ

‘કબુલ હે’ ની જોયા ને ભલું કોણ ભૂલી શકે છે. સુરભી એ પોતાના કરિયર ની શરૂઆત પંજાબી મ્યુઝીક આલ્બમ થી કરી. એક્ટિંગ માં ડેબ્યું ની પહેલા ટીચર અને આર જે બનવા માંગતી હતી.

12. ઐશ્વર્યા સખુજા

અભિનય માં આવવા ની પહેલા એશ્વર્યા મોડલિંગ કરતી હતી. 2006 મા એ મિસ ઇન્ડિયા ના ફાઈનલ સુધી પહોંચી ગઈ હતી. આના સિવાય એમણે 2008-09 ની વચ્ચે ‘હેલો કોણ, પહેચાન કૌન? પણ હોસ્ટ કર્યો હતો.

13. આદિતી ગુપ્તા

અદિતિ ટીવી નો ઓળખીતો ચહેરો છે અને કબુલ હે માં સારી એક્ટિંગ કરી હતી. આની સાથે યૂટ્યુબ વીડિયો પણ બનાવે છે.

14. રૂબીના દિલૈક

ટીવી પર છોટી બહુ નો રોલ કરી ને રૂબીના એ લોકો ના દિલ માં પોતાની અલગ જગ્યા બનાવી. આની સાથે જ ‘શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી’ માં પણ લીડ રોલ કર્યો. અને હવે એ ટીવી નો પોપ્યુલર  ચહેરો છે.

15. હિબા નવાબ

હમણાં જ હિબા ને ‘જીજાજી છત પર હે’ માટે બેસ્ટ કોમિક એક્ટ્રેસ નો ઈન્ડિયન ટેલી એવોર્ડ જીત્યો હતો. એ બાળ કલાકાર ના રૂપ માં ‘Ssshhh…. ફિર કોઈ હૈ’ અને ‘સાથ ફેરે’ માં કામ કરી ચૂકી છે. હિબા માટે એમની માતા એમની બેસ્ટી છે અને એમને ગીત ગાવા નું ઘણું શોખ છે.