દીપિકા પાદુકોણથી લઈને ઇમરાન ખાન સુધીના આ 6 બોલિવૂડ કલાકારોનો જન્મ થયો હતો વિદેશમાં, નંબર 2 તો છે બધાની ફેવરિટ

મનોરંજન

આપણે જાણીએ છીએ કે બોલીવુડ જગતમાં ઘણા લોકો આવે છે અને જાય છે. જે પૈકી અમુક સિતારાઓ એવા છે જે અહીં સ્થાયી થઈ ગયા છે અને આજે પણ લાખો લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે. આ પૈકી દરેક બોલીવુડ સ્ટાર્સ અથવા અભિનેત્રી ભારતની જ હોય તેવું શક્ય નથી, અમુક સિતારાઓ વિદેશમાં જનમ્યા હતા અને આજે ભારતમાં આવીને બોલીવુડ જગત પર રાજ કરી રહ્યા છે. આજે આ લેખમાં અમે તમને આવા જ કેટલાક સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જેક્વેલિન ફર્નાન્ડિઝ –

दीपिका पादुकोण से लेकर इमरान खान तक बॉलीवुड के इन 6 कलाकारों का जन्म हुआ विदेश में

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝનો જન્મ શ્રીલંકામાં થયો હતો. જેકલીન બોલિવુડ ફિલ્મ ‘અલાદિન’ થી વર્ષ 2009 માં ડેબ્યૂ કર્યું હતું.

સની લિયોન-

दीपिका पादुकोण से लेकर इमरान खान तक बॉलीवुड के इन 6 कलाकारों का जन्म हुआ विदेश में

સની લિયોને તેની મહેનતથી બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. સનીનો જન્મ કેનેડામાં થયો હતો અને તે ‘બિગ બોસ’માં એન્ટ્રી લેતા પહેલા કેનેડામાં રહેતી હતી.

એમી જેક્સન –

दीपिका पादुकोण से लेकर इमरान खान तक बॉलीवुड के इन 6 कलाकारों का जन्म हुआ विदेश में

‘સિંઘ ઇઝ બ્લિંગ’ જેવી ફિલ્મોમાં કામ કરનારી સુંદર અભિનેત્રી એમી જેક્સનનો જન્મ બ્રિટનમાં થયો હતો. તે બ્રિટીશ નાગરિક છે. બોલીવુડ ઉપરાંત એમીએ ઘણી મોટી સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

કેટરિના કૈફ –

दीपिका पादुकोण से लेकर इमरान खान तक बॉलीवुड के इन 6 कलाकारों का जन्म हुआ विदेश में

બોલિવૂડની ચિકની ચમેલી ઉર્ફે કેટરિના કૈફના પિતા કાશ્મીરી છે અને માતા બ્રિટીશર છે. અભિનેત્રીનો જન્મ હોંગકોંગમાં થયો હતો. જન્મ પછી તરત જ કેટરિનાનો પરિવાર લંડન શિફ્ટ થઈ ગયો હતો.

દીપિકા પાદુકોણ-

दीपिका पादुकोण से लेकर इमरान खान तक बॉलीवुड के इन 6 कलाकारों का जन्म हुआ विदेश में

આ લિસ્ટમાં આ નામ જોઇને બધાને આશ્ચર્ય થશે. પરંતુ એ વાત સાચી છે કે દીપિકા પાદુકોણ વિદેશમાં જન્મી હતી. તમને જણાવી દઈએ કે 5 જાન્યુઆરી 1986 ના રોજ દીપિકા પાદુકોણનો જન્મ ડેનમાર્કમાં થયો હતો.

ઇમરાન ખાન –

दीपिका पादुकोण से लेकर इमरान खान तक बॉलीवुड के इन 6 कलाकारों का जन्म हुआ विदेश में

આમિર ખાનનો ભત્રીજો અને બોલિવૂડ એક્ટર ઇમરાન ખાનનો જન્મ અમેરિકાના વિસ્કોન્સિનમાં થયો હતો.