લોકડાઉન ના તણાવ ની વચ્ચે આ સ્ટાર્સે આપી ‘ગૂડન્યૂઝ’, અનોખા અંદાજ થી ફેંસ ને કર્યો સરપ્રાઈઝ

મનોરંજન

એક બાજુ લોકડાઉન ના કારણે બધા ના દિવસો તણાવ માં કપાઈ રહ્યા છે ત્યાં જ સ્ટાર્સ ની ગૂડ ન્યૂઝ એ ફેન્સ નો મૂડ લાઈટ કરી દીધો.

દેશ માં લોકડાઉન નો અંત થયા પછી અનલોક 1 ચાલી રહ્યું છે. ઘણા લોકો ઈચ્છે છે કે આ લોકડાઉન નો જલ્દી અંત થઈ જાય. પરંતુ ઘણા સ્ટાર્સ આ દુનિયા ને પણ છોડી ગયા. કોરોના વાયરસ ફેલાવ્યા પછી લોકો ને સતત ખરાબ ખબર સાંભળવા મળી રહી છે. જોકે આ બધા ની વચ્ચે બોલીવુડ અને ટીવી જગત માં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે લોકડાઉન ની વચ્ચે ફેન્સ ને ઘણી ખુશખબરી આપી છે. આ લોકડાઉન ની વચ્ચે ઘણા સ્ટાર પેરેન્ટ્સ બની ગયા તો કેટલાક સેલિબ્રિટી એ પ્રેગ્નન્સી ની અનાઉન્સમેંટ કરી છે.

સુમિત વ્યાસ – એકતા કૌલ

 

View this post on Instagram

 

Just like that!

A post shared by Ekta Rajinder Kaul (@ektakaul11) on

ટીવી ના ફેમસ સ્ટાર સુમિત વ્યાસ અને એકતા કૌલ પણ પેરેન્ટ્સ બની ગયા છે. સુમિત અને એકતા એ 5 એપ્રિલે પોતાની પ્રેગ્નેન્સી ની ન્યુઝ શેર કરી હતી. એના પછી સતત એમને વધામણી મળી રહી હતી. 4 જૂને સુમિત અને એકતા નો પ્યારો પુત્ર થયો. બતાવી દઈએ કે એકતા એ વર્ચ્યુઅલ રીતે શ્રીમંત નું સેલિબ્રેશન કર્યું હતું. એકતા કૌલ ના બેબી બમ્પ ના ફોટા પણ ફેન્સ ને ઘણા પસંદ આવ્યા હતા.

ડિંપી ગાંગુલી – રોહિત રોય

 

View this post on Instagram

 

Born on the eve of Easter..my little Bunny Blue is here! 🐰 Aryaan Roy 11.04.2020.

A post shared by Dimpy (@dimpy_g) on

બતાવી દઇએ કે રાહુલ મહાજન ની એક્સ વાઇફ ડિંપી એ પોતાના બાળક ના જન્મ ની ખુશખબરી આપી હતી. એમણે પોતાના પુત્ર ના પગ ના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા બતાવ્યો હતો એકવાર ફરી માતા બની રહી છે. બતાવી દઈએ કે ડિંપી અને એમના પતિ રોહિત નું આ બીજુ બાળક છે. એમની પહેલા એક પુત્રી પણ છે.

સ્મૃતિ ખન્ના – ગૌતમ ગુપ્તા

 

View this post on Instagram

 

Twinning with my baby doll 🥰 Thank you Reyo for this cute dress you sent for your sister 😍😍

A post shared by Smriti Khanna (@smriti_khanna) on

મેરી આશિકી તુમસે હી ની એક્ટર સ્મૃતિ ખન્ના 15 એપ્રિલ એ બાળક ને જન્મ આપ્યો. લોકડાઉન ની વચ્ચે સ્મૃતિ અને ગૌતમ ના ઘરે આ નવા મહેમાન આવવા થી ફેન્સ પણ એમને અનેક વધામણી આપી હતી. બતાવી દઈએ કે સ્મૃતિ એ પોસ્ટ પ્રેગનેન્સી પછી પોતાનું વજન ઘટાડી ને બધા ને ચોંકાવી દીધું હતું.

રૂસલામ મુમતાઝ – નિરાલી

લોકડાઉન ની વચ્ચે 26 માર્ચ એ રૂસલામ અને નિરાલી એ પોતાના ઘરે નવા મહેમાન નું સ્વાગત કર્યું. એમની પત્ની નિરાલી એ પુત્ર ને જન્મ આપ્યો. રૂસલામ નું કહેવું હતું કે આ ખુશખબરી મળતા એમણે વિચાર્યું ન હતું કે એ ફેંસ ને થોડા સમય પછી બતાવશે. જોકે પછી તેમને લાગ્યું કે એમના ફેન્સ ને આ ખબર ઘણી સારી લાગશે.

દિયા ચોપડા – રીચી મહેતા

 

View this post on Instagram

 

And my cup runneth over ! Happy Diwali insta fam from me and mine! 💖❤️

A post shared by Deeya Chopra Mehta (@deeya09) on

મન કી આવાજ પ્રતિજ્ઞા માં કામ કરવા વાળી દિયા ચોપડા અને રીચી મહેતા પણ આ લોકડાઉન માં પેરેન્ટ્સ બન્યા. ડિલિવરી પછી 14 એપ્રિલે પોતાના પુત્ર ના પગ ના સુંદર ફોટો શેર કર્યા. એના પછી ફેન્સ એમને અનેક વધામણી આપી.

હાર્દિક પંડ્યા – નતાશા સ્ટેનોવિક

હાર્દિક અને નતાશા એ નવા વર્ષ ના અવસર પર સગાઈ ની જાણકારી ફેન્સ ને આપી હતી. એના પછી 31 મે એ હાર્દિક પંડ્યા એ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો જેમાં નતાશા ના બેબી બમ્પ સાથે દેખાયા. હાર્દિક એ જાણકારી આપી હતી નતાશા ઘણી જલ્દી એક બાળક ને જન્મ આપશે. બતાવી દઈએ કે હાર્દિક અને નતાશા ની સગાઈ અને બેબી ની ખબર એ લોકો ને ઘણું ચોંકાવી દીધું. જોકે ફેંસ એમને અનેક વધામણી પણ આપી રહ્યા છે.