માત્ર ઇનર વિયર પહેરી ને નર્સ કરી રહી હતી કોરોના મરીજો નો ઈલાજ, કારણ હતું ચોંકાવવા વાળું

અજબ ગજબ

સોશિયલ મીડિયા પર આ દિવસો માં PPE શૂટ નીચે માત્ર ઇનર વિયર પહેરેલી એક નર્સ નો ફોટો ઘણો વાયરલ થઇ રહ્યો છે. લોકો એને ‘ટુ હોટ નર્સ’ કહી ને સંબોધિત કરી રહ્યા છે. આ ફોટો રૂસ ના એક હોસ્પિટલ માં કામ કરવા વાળી 23 વર્ષ ની નર્સ નાદિયા નો છે. જ્યારે સોશિયલ મીડિયા પર આ નર્સ ને ટ્રોલ કરવા માં આવવા લાગ્યું ત્યારે આ નર્સ અને એના મિત્રો એ આ વાત નો વિરોધ કરવા લાગ્યા. એમને નર્સ નો મજાક ઉડાવવા વાળા લોકો ને સારો એવો જવાબ આપ્યો.

આના કારણે પહેર્યું હતું માત્ર ઇનર વિયર

ઇન્ટરનેટ પર આ ફોટો વાયરલ થયો તો નાદીયા એ બતાવ્યુ કે અમે લોકો સતત મરીજો ની સંભાળ કરી રહ્યા છીએ. ઘણીવાર બ્રેક પણ નથી લઈ શકતા, આ કારણે PPE ડ્રેસ માં ગરમી લાગવા લાગે છે. એટલા માટે મેં PPE ની અંદર માત્ર ઇનર વિયર પહેરવું યોગ્ય સમજ્યું. નર્સે પણ કીધું કે પોતાના મરીજો ને છોડવા નહોતી માંગતી. પરંતુ આ જવાબ આવ્યા પછી પણ સોશિયલ મીડિયા પર નર્સ નો ઘણો મજાક બનાવવા માં આવ્યો. આ ઘટના પછી રૂસ ના ઘણા લોકો, નેતાઓ અને ઉદ્યોગપતિ નર્સ ની સાઇડ લેતા દેખાયા. રૂસ ના વધારે પડતા હોસ્પિટલ માં મેસેજ મોકલવા માં આવી રહ્યું છે કે આ લોકો પોતાના જીવ જોખમ માં નાખી ને મરીજો ની સેવા કરી રહ્યા છે. એટલા માટે એમને એમના કપડા ના આધારે જજ ન કરવું જોઈએ.

નર્સ થઈ સસ્પેન્ડ

નાદિયા જે હોસ્પિટલ માં કામ કરતી હતી ત્યાંથી એમને હમણાં સસ્પેન્ડ કરી દેવા માં આવ્યું છે. આવા માં એ હોસ્પિટલ માં કામ કરવાવાળા ડોક્ટર નર્સ અને બીજા મેડિકલ સ્ટાફ આ વાત નો વિરોધ કરી રહ્યા છે. આ લોકો નું કહેવું છે કે કેટલાક લોકો ના ટ્રોલિંગ ના કારણે તમે નર્સ ને હોસ્પિટલ થી સસ્પેન્ડ નથી કરી શકતા. ત્યાં જ નાદીયા નું એ જ કહેવું છે કે એમને લાગતું હતું કે મારા કપડાં થી વધારે મરીજો ને સંભાળવું જરૂરી હશે, પરંતુ લોકો એ આનો ખોટો અર્થ કાઢ્યો. બતાવી દઈએ કે નાદિયા આટલી ગરમી માં પણ સતત ત્રણ શિફ્ટ માં કામ કરતી હતી. એટલા માટે એમણે પોતાના સ્વિમસૂટ માં કામ કરવા નો નિર્ણય લીધો હતો.

લોકો ને શરમ આવવી જોઇએ

રૂસ ના એક ન્યૂઝપેપર ઇન્ટરવ્યૂ માં નાદિયા એ બતાવ્યું કે ગરમી ના કારણે હું પોતાનું કામ રોકવા નહોતી માંગતી. એટલા માટે મેં PPE નીચે ઇનર વિયર પહેર્યું હતું. અમે લોકો અહીંયા પોતાનો જીવ જોખમ માં નાખી ને મરીજો ની સંભાળ કરી રહ્યા છીએ અને લોકો મારા કપડા ને લઈ ને અસહજ અનુભવ કરી રહ્યા છે. આવા લોકો ને શરમ આવવી જોઇએ. હોસ્પિટલ માં કામ કરવાવાળી ડોક્ટર અનસ્તાસિયા વસિલયેવા એ બતાવ્યું કે અમે લોકો હોસ્પિટલ ને સાફ કહી દીધું છે કે તમે નાદિયા ને પાછા લઈ આવો. તમે એના કામ ને જુઓ, ના કે એના ઇનર વિયર ને મુદ્દો બનાવો.

આવી વાત ના પછી એક લિંગરી બ્રાન્ડ મિસ એક્સ એ નાદિયા ને મોડલિંગ ની ઓફર પણ આપ્યો પરંતુ નાદિયા નું કહેવું છે કે હોસ્પિટલ માં જઈ ને મરિજો ની સંભાળ કરવા માંગે છે. આ બાબત પર તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ માં જરૂર બતાવો. નર્સ નું PPE નીચે ઈનર વિયર પહેરવું યોગ્ય છે કે નહીં?