પોતાના જન્મદિવસ પર ધર્મેન્દ્ર ફોન સ્વીચ ઓફ રાખે છે, આ દુઃખ ના કારણે તે પોતાનો જન્મદિવસ ઉજવતા નથી
ધર્મેન્દ્ર બોલિવૂડ માં એક મોટું નામ છે. આજે તે તેનો 85 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેનો જન્મ 8 ડિસેમ્બર, 1935 ના રોજ નસરાલી, લુધિયાણા (પંજાબ) માં થયો હતો. બોલિવૂડ માં તેમની છબી હીમેન અને માચો મેન જેવી છે. જોકે તે વાસ્તવિક જીવન માં ખૂબ ભાવનાત્મક વ્યક્તિ છે. ધર્મેન્દ્ર ને તેનો જન્મદિવસ ઉજવવો ગમતો નથી. […]
Continue Reading