બોલિવૂડ ના આ ખાને PM બનવા ની ઈચ્છા વ્યક્ત કરી, કહ્યું- જો હુ PM બનીશ તો અક્ષય કુમાર ને…’
બોલિવૂડ એક્ટર અને સ્વ-ઘોષિત ફિલ્મ સમીક્ષક કમાલ રાશિદ ખાન પોતાના નિવેદનો અને ટ્વીટ્સ ને કારણે ઘણીવાર ચર્ચા માં રહે છે. લાંબા સમય થી વિદેશ માં રહેતા કમાલ આર ખાન અવારનવાર ભારતીય રાજનીતિ, બોલિવૂડ અને અન્ય મુદ્દાઓ પર ટ્વિટ દ્વારા પોતાની વાત રાખે છે. ઘણીવાર કમાલ આર ખાન પણ એવા ટ્વીટ કરે છે જે લોકોના ગળે […]
Continue Reading