આ અભિનેત્રીએ લગાવ્યું માત્ર એક બટન, અચાનક પવન ફૂંકાતા ઉડી ગયો શર્ટ, જુવો વિડિયો…

મનોરંજન

દોસ્તો બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુર એક પછી એક ઘણી ફિલ્મોમાં જોવા મળે છે. ટૂંક સમયમાં જ તેની આગામી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જેનું નામ ‘જર્સી’ છે. અભિનેત્રી આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પ્રમોશન દરમિયાન તેની ખાસ સ્ટાઈલ પણ જોવા મળી હતી, પરંતુ વધુ સ્ટાઇલિશ બનવાની પ્રક્રિયામાં તે ઓપ્સ મોમેન્ટનો શિકાર પણ બની હતી.

બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ જર્સીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ કારણે તેને અનેક ઈવેન્ટનો ભાગ બનવું પડે છે. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂર લીડ રોલમાં છે. ‘જર્સી’ 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ‘જર્સી’ બોક્સ ઓફિસ પર ‘KGF ચેપ્ટર 2’ને ટક્કર આપવા જઈ રહી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન જ્યારે મૃણાલ ઠાકુર મીડિયા સામે આવી ત્યારે તેને તેના ડ્રેસના કારણે ઉફ્ફ મોમેન્ટ સહન કરવી પડી હતી. વાસ્તવમાં, લાલ શર્ટ અને બ્લેક સ્કિન-ટાઈટ જૅગિંગ પહેરીને, મૃણાલ જ્યારે કૅમેરા માટે પોઝ આપવા આવી, ત્યારે જોરદાર પવન તેના શર્ટને ઉડાડી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

મૃણાલ ઠાકુરની મિડ્રિફ દેખાવા લાગી અને તે જ સમયે ચાહકોને તેની બ્રેલેટ પણ જોવા મળી હતી. તેના આ વીડિયો પર કમેન્ટ કરતાં ટ્રોલર્સે કહ્યું- અરે મેડમ, બટન બંધ કરો.’ જ્યારે બીજાએ કહ્યું, ‘શું બટન લગાવવા જઈ રહ્યા છે.’ તમને જણાવી દઈએ કે, મૃણાલ ઠાકુરનો આ વીડિયો જૂનો છે પરંતુ આ ફિલ્મ ફરી ચર્ચામાં આવ્યા બાદ આ વીડિયો ફરીથી વાયરલ થવા લાગ્યો છે.

મૃણાલ ઠાકુરે ટીવી સીરિયલ ‘કુમકુમ ભાગ્ય’માં બુલબુલ અરોરાની ભૂમિકા ભજવી હતી. કોલેજના અભ્યાસ દરમિયાન તેણે મુઝે કુછ કહેતે હૈ ખામોશિયાંમાં કામ કર્યું હતું. મૃણાલે તેના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2018માં ફિલ્મ ‘લવ સોનિયા’થી કરી હતી. મૃણાલ ઠાકુરને આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દોસ્તાનમાં ફાતિમા સના શેખનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. જો કે, મૃણાલ ઠાકુરે આ ભૂમિકાનો ઇનકાર કર્યો હતો. ફિલ્મફેરના અહેવાલ મુજબ આદિત્ય ચોપરાએ મૃણાલને ત્રણ ફિલ્મોની ઓફર પણ કરી હતી. અભિનેત્રીને લાગ્યું કે ત્રણ ફિલ્મો સાઈન કરવાથી તેના આંતરરાષ્ટ્રીય કરિયરને અસર થશે, જેના કારણે તેણે ના પાડી હતી.