લોકડાઉન દરમિયાન ફિટનેસનુ પણ ધ્યાન રાખી રહી છે માધુરી દીક્ષિત, વર્કઆઉટ કરતી જોવા મળી

મનોરંજન

નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે. અહીં અમે રોજ બોલિવૂડ કલાકારો કઈ રીતે લોકડાઉનનો સમય પસાર કરી રહ્યા છે એ વિશે આર્ટિકલ્સ લખતા રહીએ છીએ, તો તમારા ફેવરિટ કલાકારો વિશે તાજા સમાચાર જાણવા ઉપર આપેલા પીળા બટનને દબાવીને અમને અનુસરો. ચાલો શરૂ કરીએ.

લોકડાઉનને કારણે લોકો ઘરે નવરા બેઠા ટાઈમપાસ કરવા કંઈક ને કંઈક કામ કરી રહ્યા છે, જેની તસવીરો સોશ્યિલ મીડિયા પર પણ શેર કરે છે. માધુરી દીક્ષિત પણ લોકડાઉનમાં સવારનો સમય વર્કઆઉટ કરવામાં પસાર કરે છે.

તાજેતરમાં જ માધુરીએ સોશ્યિલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે માધુરી તેની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે અને દરરોજ જીમમાં પરસેવો પાડે છે.

મિત્રો આશા છે કે તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હશે. તમે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અને નીચે લાઈક બટન દબાવી આર્ટિકલને લાઈક કરી શકો છો.