લોકડાઉન માં પણ કપિલ ની આર્થિક સ્થિતિ પર ન પડ્યો અસર, આવું છે એમનું આલિશાન ઘર અને લાઈફ સ્ટાઇલ

મનોરંજન

લગભગ 4 મહિના નો લોકડાઉન માં ઘણા લોકો ની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ છે. જોકે મોટા મોટા સેલિબ્રિટી કોઈ ખાસ ફરક નથી પડ્યો. હવે ભારતીય ટેલિવિઝન ના નંબર વન કોમેડિયન કપિલ શર્મા ને લઈ લો. કપિલ શર્મા નો શો પણ કોરોના મહામારી ના કારણે ઘણા દિવસો થી બંધ હતો. હમણાં 1 ઓગસ્ટે ફરીવાર શરૂ થયો છે. આવા માં કપિલ ની આવક એકવાર ફરી શરૂ થઈ ગઈ છે.

કપિલ શર્મા ની કમાણી

કપિલે પોતાના જીવનકાળ માં ઘણા પૈસા કમાવ્યા છે. તેમની કુલ સંપત્તિ લગભગ 170 કરોડ ની આસપાસ છે. એ દર વર્ષે કરોડો રૂપિયા નો ટેક્સ પણ ભરે છે. સૂત્રો ની માનીએ તો એ દર વર્ષે લગભગ 30 કરોડ રૂપિયા કમાવી લે છે. આવા માં લાઇફ સ્ટાઇલ પણ ઘણી સારી હોય છે. આજે અમે તમને કપિલ ના શાનદાર ઘર ના કેટલાક ફોટા બતાવવા જઈ રહ્યા છીએ.

કપિલ નો મુંબઈ નું ઘર

કપિલ મૂળ રીતે પંજાબ ના રહેવાવાળા છે પરંતુ પોતાના કામ ના કારણે હવે મુંબઈ માં શિફ્ટ થઈ ગયા છે. એટલા માટે એમના પંજાબ અને મુંબઈ બંને જગ્યા એ અલગ અલગ ઘર છે.

એમના મુંબઈવાળા આલિશાન ફ્લેટ ની વાત કરીએ તો એ શહેર ના પોશ વિસ્તાર અંધેરી વેસ્ટ માં આવેલું છે. આ ફ્લેટ DHL એન્કલેવ માં બનેલું છે જેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા છે.

આ ફ્લેટ એક મોટી બિલ્ડીંગ માં નવમા માળ પર છે.

કપિલ ના ઘરે હંમેશા ઘણા સેલિબ્રિટી આવતા રહે છે.

એક હજુ રસપ્રદ વાત બતાવી દઈએ કે સિંગર મિકા સિંહ અને કપિલ શર્મા એકબીજા ના પાડોશી પણ છે.

કપિલ શર્મા નુ પંજાબ નું ઘર

કપિલ ના હોમટાઉન અમૃતસર પંજાબ માં એક સુંદર બંગલો છે. જેની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. આ બંગલા માં ઘણા મોડર્ન ટેક્નોલોજી છે.

કપિલ શર્મા ની લક્ઝરી કાર

ઘર ના સિવાય કપિલ ની પાસે ઘણી મોંઘી ગાડીઓ પણ છે. એમાંથી 1.19 કરોડ રૂપિયા ની મર્સિડીઝ બેંઝ એસ ક્લાસ (350 સીડીઆઈ) અને 1.3 કરોડો રૂપિયા ની વોલ્વો એક્સેસ 90 નો પણ સમાવેશ થાય છે.

કપિલ શર્મા ની વેનિટી વેન

દરેક મોટા સ્ટાર ની જેમ કપિલ ની પાસે પણ પોતાની વેનિટી વેન છે. એ વેન ની કિંમત લગભગ 5.5 કરોડ રૂપિયા છે. એને ડિઝાઇનર દિલીપ છાબડીયા સ્પેશિયલ કપિલ માટે બનાવી છે. કપિલ જ્યારે પણ શૂટિંગ પર જાય છે તો એનો ઉપયોગ કરે છે.

કેટલાક લોકો એવું પણ કહે છે કે કપિલ શર્મા ની નવી વેનિટી વેન શાહરુખ ની વેનિટી થી વધારે મોંઘી છે. કપિલ ની પાસે આ વર્ષ 2018 માં આવી હતી. એનો લૂક હોલીવુડ મુવી માં સ્પેશિયલ ઇફેક્ટ દ્વારા બનાવવા માં આવેલ સુપર વ્હીકલ ની જેમ લાગે છે.

કપિલ આજે જે મુકામ પર છે એના માટે એમણે ઘણી મહેનત કરી. એ 2 એપ્રિલ, 1981 અમૃતસર માં જન્મ્યા હતા. એમના પિતા પોલીસ હેડ કોન્સ્ટેબલ હતા, જોકે હવે આ દુનિયા માં નથી. કપિલ ની માતા આજે પણ એમની સાથે રહે છે, એ એક હાઉસવાઈફ છે. કપિલ એ તો બાળપણ થી સિંગર બનવા માગતા હતા, પરંતુ જ્યારે કોમેડી ચાલવા લાગી તો એ સપનું અધુરું જ રહેવા દીધું. તમે પણ નોટિસ કર્યું હશે કે એ પોતાના દરેક શો માં ઘણું સૂરીલું ગીત ગાય છે.