આ એક્ટ્રેસે પોતાની ડેબ્યૂ ફિલ્મમાં જ ઉતારી દીધાં કપડાં, સીન જોઈને લોકો થઈ ગયા હેરાન…

મનોરંજન

દોસ્તો આજના સમયમાં સુંદરીઓ બોલ્ડ સીન કરવાથી જરાય ડરતી નથી. પરંતુ આ સુંદરીઓના લિસ્ટમાં કેટલીક એવી પણ છે જેમણે પોતાની પહેલી ફિલ્મમાં પોતાના કપડા ઉતારી દીધા હતા અને ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

એશા ગુપ્તાએ ‘કિસર’ના નામથી જાણીતી પ્રખ્યાત એક્ટર ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘જન્નર 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં બંને વચ્ચે ઘણા અંતરંગ દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા હતા.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક માહી ગીલે પણ પોતાની એક્ટિંગથી દર્શકોમાં એક અલગ ઓળખ બનાવી છે. માહી ગિલે ફેમસ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘દેવ ડી’થી ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીએ આ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

મલ્લિકા શેરાવતને બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. મલ્લિકાએ ફિલ્મ ‘ખ્વાઈશ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રીએ 17 કિસિંગ સીન આપ્યા હતા.

સની લિયોને ‘જીસ્મ 2’થી અભિનયની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

સુરવીન ચાવલાએ બોલિવૂડમાં એન્ટ્રી કરતાં પહેલાં ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ લીધું હતું. સુરવીન ચાવલાએ ફિલ્મ ‘હેટ સ્ટોરી-2’માં બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી હતી.