IPL 2022: આ સિઝનમાં આ ચહેરાઓ પર રોકાયા કેમેરા, બધા જોતા રહ્યા, જાણો કોણ છે આ મિસ્ટ્રી ગર્લ્સ
આ IPLમાં દેશને ઘણા પ્રતિભાશાળી ક્રિકેટરો મળ્યા. કેટલાકે પોતાની બેટિંગથી તો કેટલાકે પોતાની બોલિંગથી લોકોને પ્રભાવિત કર્યા. આ વખતની IPLમાં ખેલાડીઓ ઉપરાંત કેટલાક ચહેરા પણ ચર્ચાનો વિષય બન્યા હતા. ચાલો તે ચહેરાઓ પર એક નજર કરીએ: દિલ્હી કેપિટલ્સ અને KKR વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળેલા આ ચાર્મર નામ છે આરતી બેદી. આરતી વ્યવસાયે મોડલ […]
Continue Reading