આ જાદુગરે બાગેશ્વર બાબાને આપી આવી ચેલેન્જ, જાણીને તમને નવાઈ લાગશે..
દેશના પ્રખ્યાત જાદુગર શિવ કુમારે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું છે કે દુનિયામાં કોઈ અલૌકિક કે દૈવી શક્તિ નથી. જાદુ કોઈ ચમત્કાર કે અલૌકિક નથી. આ વિજ્ઞાનનું જ એક સ્વરૂપ છે. તેને એવી રીતે રજૂ કરવામાં આવે છે કે તે સામેની વ્યક્તિ માટે જાદુ જેવું લાગે છે. જાદુગર શિવકુમારે […]
Continue Reading