અજય દેવગનની ‘ભોલા’એ રિલીઝ પહેલા જ જબરદસ્ત કમાણી કરી, તોડી શકે છે ઘણી ફિલ્મોના રેકોર્ડ…
શાહરૂખ ખાનની ‘પઠાણ’ બાદ અજય દેવગણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા આવી રહ્યો છે. અજય દેવગન પાસેથી ઘણી અપેક્ષાઓ છે કારણ કે ગયા વર્ષે, કાર્તિક આર્યન સિવાય, તે અજય દેવગણ હતો જેણે ફિલ્મ ‘દ્રશ્યમ 2’ ની સફળતાથી બોક્સ ઓફિસને સમૃદ્ધ બનાવ્યું હતું. અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, […]
Continue Reading