હિંદુ ધર્મ ની રોજ મજાક ઉડાવવા માં આવે છે, ક્યાં સુધી ચૂપ રહેશો? મા કાલી ને સિગારેટ પીતી બતાવવા થી લોકો ગુસ્સે થયા
ફિલ્મ એક એવું માધ્યમ છે જેના દ્વારા દિગ્દર્શક અનેક પ્રકાર ની વાર્તાઓ લોકો સુધી પહોંચાડે છે. પરંતુ કેટલીકવાર સર્જનાત્મક સ્વતંત્રતા ના નામે, ફિલ્મ નિર્માતાઓ ચોક્કસ ધર્મ ની લાગણીઓ ને ઠેસ પહોંચાડે છે. આવી સ્થિતિમાં, તે ધર્મ ના લોકો ગુસ્સે થઈ જાય છે અને ફિલ્મ પર પ્રતિબંધ અને ફિલ્મ નિર્માતા ની ધરપકડ ની માંગ કરવા લાગે […]
Continue Reading