2020માં માત્ર કોરોનાને કારણે જ નહીં, આ કારણે પણ લાખો લોકોએ ગુમાવ્યા જીવ; આ રિપોર્ટ ચોંકાવી દેશે….
દોસ્તો વર્ષ 2020 માં, માર્ચ પછી દેશમાં લાંબા લોકડાઉન હોવા છતાં, માર્ગ અકસ્માતમાં 1 લાખ 31 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકારે તેના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે 2019ની સરખામણીમાં 2020માં 18 ટકા ઓછા અકસ્માતો થયા છે. પરંતુ માર્ચ 2020 થી, રસ્તાઓ પર વાહનોની સંખ્યા પણ નહિવત્ હતી. ભારતમાં કોરોનાવાયરસ રોગચાળાને કારણે લોકડાઉન હતું. તે […]
Continue Reading