ભૂખ્યા માટે IPS સરોજ કુમારી એ શરૂ કરી પોલીસ રસોઈ, લોકડાઉન માં મિસાલ બની ઓફિસર પુત્રી

કોરોના સંકટ ની વચ્ચે લોકડાઉન સમયે પોલીસ કર્મચારી મહત્વ ની ભૂમિકા નિભાવી રહી છે, પરંતુ પોતે પોલીસ ઘણીવાર ચેતવણી નો સામનો પણ કરી રહી છે. તેમ છતાં પોલીસ કર્મચારીઓ ની તરફ થી ઘણી જગ્યા એ ભૂખ્યા-તરસ્યા અને ગરીબ બેસહારા લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરાવી ને એક મિસાલ રજૂ કરવા માં આવી છે. ગુજરાત ના […]

Continue Reading

આ છે ગુજરાતીનો વટ્ટ, દુનિયાની સૌથી મોંઘી કાર ખરીદી, જાણો શું છે કિંમત

વિશ્વની સૌથી મોંઘી કારની કિંમત સાંભળીને આખો સામે અંધારા આવી જશે લોકો તેમની પ્રતિષ્ઠા બનાવવા અને બતાવવા માટે વિશ્વથી કંઇક અલગ કરવા માંગતા હોય છે, અને આ ગુજરાતી લોકો પણ વિશ્વના ઘણા સ્થળોમાં હંમેશાં મોખરે જોવા મળે છે. એવા જ ગુજરાતીએ એક કાર ખરીદી અને તેઓ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચામાં આવવા લાગ્યા. […]

Continue Reading