આ સમયે ઘરમાં લગાવવો જોઈએ તુલસીનો છોડ, દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે….
દોસ્તો હિંદુ ધર્મમાં તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે તુલસીની નિયમિત પૂજા કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તુલસીના સકારાત્મક લાભો માટે તેને યોગ્ય દિશામાં, યોગ્ય જગ્યાએ લગાવવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ તુલસીને લીલી રાખવા અને મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ […]
Continue Reading