આ રીતે કરો ભગવાન ગણપતિની પૂજા, વરસશે ભારે કૃપા, દરેક ઈચ્છા થશે પૂર્ણ…
દોસ્તો 1લી ઓગસ્ટ એટલે કે સોમવાર શ્રાવણ શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છે. આ ચતુર્થીને વૈનાયકી ગણેશ ચતુર્થી પણ કહેવાય છે. ગણેશ ભક્તો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ઇચ્છિત ફળ આપે છે. ભગવાન ગણેશ માત્ર મુશ્કેલી નિવારણ માટે પ્રસિદ્ધ […]
Continue Reading