શનિદેવને પ્રસન્ન કરવા સવારે કરો આ એક નાનકડું કામ, મહાદશામાંથી પણ મળશે મુક્તિ…
દોસ્તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને મનુષ્યના કર્મ અને આજીવિકા સાથે સીધો સંબંધ છે. શનિદેવના આશીર્વાદ વિના કોઈપણ વ્યક્તિ સારું કામ કરી શકતો નથી. આ સાથે જ શનિદેવની કૃપા વિના લગ્ન કે સંતાન પણ થઈ શકતા નથી. આ સિવાય શનિદેવ વ્યક્તિને ભૌતિક સુખ અને આધ્યાત્મિક શક્તિ પણ પ્રદાન કરે છે. કહેવાય છે કે જો શનિદેવ પ્રસન્ન […]
Continue Reading