ગણી ને રોટલી બનાવવી ખૂબ જ અશુભ હોય છે, આવે છે દુ:ખ નું પૂર, જાણો રોટલી બનાવવા ના સાચા નિયમો
રોટલી એ ભારતીય ભોજન ની સૌથી મહત્વપૂર્ણ વાનગી છે. તેના વિના ઘણા ઘર નું ભોજન અધૂરું રહી જાય છે. એટલા માટે લગભગ દરેક ભારતીય ઘર રોજિંદા રોટલી બનાવે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે મહિલાઓ રોટલી બનાવતી વખતે તેની ગણતરી કરે છે. ઘરના સભ્યો અને તેમના ખોરાક પ્રમાણે રોટલી બનાવે છે, તેની ચોક્કસ ગણતરી […]
Continue Reading