સપનામાં જોયો નંબર અને ખરીદી લીધી ટિકિટ, જેકપોટ જીતીને બની ગયો કરોડપતિ…
દોસ્તો ઘણીવાર લોકો સૂતી વખતે અમીર અને કરોડપતિ બનવાના સપના જુએ છે, પરંતુ બહુ ઓછા લોકોના સપના સાકાર થાય છે. અમેરિકાના એક વ્યક્તિએ આવું સપનું જોયું જેનાથી તે રાતોરાત કરોડપતિ બની ગયો છે. વ્યક્તિએ સપનામાં એક લોટરી નંબર જોયો અને તે જ નંબરની ટિકિટ ખરીદી, ત્યારબાદ તેનું નસીબ ખુલ્યું અને લકી ડ્રોમાં, આ વ્યક્તિ 250,000 […]
Continue Reading