નવાઝુદ્દીનની ભત્રીજીએ ગંભીર આરોપો લગાવ્યા, કહ્યું “કાકાએ મારી સાથે કર્યું છે ખરાબ કામ”

મનોરંજન

બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને હવે એક પછી એક નવા આક્ષેપો અને નવા વિવાદો થઈ રહ્યા છે. નવાઝની પત્નીએ તેમને છૂટાછેડાની નોટિસ મોકલી છે, ત્યારે તેની ભત્રીજીએ તેના પર ગંભીર આક્ષેપો કર્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ અભિનેતાના ભાઈ અને તેના કાકા સામે જાતીય સતામણીના ગંભીર આક્ષેપો કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતાએ દિલ્હીના જામિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તે 9 વર્ષની હતી તે સમયનો છે. આ સમાચાર આવતાની સાથે જ અભિનેતાઓ ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ ગયા.

 ઇટાઇમ્સની રિપોર્ટ મુજબ એક્ટર નવાજુદ્દીન સિદ્દિકીની ભત્રીજીએ જણાવ્યું કે 'આ સમગ્ર વાત સાલો જૂની છે. તે સમયે હું 9 વર્ષની હતી. હું જ્યારે બે વર્ષની હતી ત્યારે મારા માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા હતા. મારા પપ્પાએ બીજા લગ્ન કર્યા અને હું મારી સોતેલી માં સાથે રહેવા લાગી. ત્યારે હું નાની બાળકી હતી. મને કોઇ સમજ નહતી. મારી સાથે હિંસા પણ થઇ છે. જ્યારે હું મોટી થઇ તો મને અનુભવાયું કે મારા ચાચા નવાજે મારી સાથે ખોટું કર્યું છે. તેમનો દરેક સ્પર્શ અયોગ્ય હતો.'

ટાઇમ્સ અનુસાર, અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ કહ્યું કે, આ આખી વાત વર્ષો જૂની છે. તે સમયે હું 9 વર્ષની હતી . હું બે વર્ષ ની હતી ત્યારે મારા માતાપિતાના છૂટાછેડા થયા હતા. મારા પિતાએ ફરીથી લગ્ન કર્યા અને હું મારા સાવકી માતા સાથે રહેવા લાગી. ત્યારે હું એક નાનકડી છોકરી હતી. મને ખબર નહોતી. મેં પણ હિંસા સહન કરી છે. જ્યારે હું મોટી થઇ, ત્યારે મને સમજાયું કે મારા કાકા નવાઝે મારી જોડે ખોટું કર્યું છે. તેનો દરેક સ્પર્શ અયોગ્ય હતો. ‘

 નવાજુદ્દીનની ભત્રીજીએ કહ્યું કે મેં કોર્ટ મેરેજ કર્યા છે. પણ લગ્ન પછી પણ મને અને મારા સાસરીવાળાને હેરાન કરવામાં આવે છે. જેમાં મારા પપ્પા અને મોટા પપ્પા એટલે કે નવાજુદ્દીન સામેલ છે. તેમણે મારી સાસરીવાળા પર ખોટો કેસ દાખલ કર્યો છે. વધુમાં તેણે કહ્યું કે મેં જ્યારે આ બધુ કહ્યું તો કોઇએ મારા પર વિશ્વાસ ન કર્યો. હવે દર 6 મહિને મારા પિતા મારા પર કેસ ફાઇલ કરે છે. અને મને વિશ્વાસ છે કે મારી આ ફરિયાદ પછી પણ તે કંઇક તો કરશે જેથી મારી મુશ્કેલીઓ વધે.

નવાઝુદ્દીનની ભત્રીજીએ કહ્યું કે, મેં કોર્ટ મેરેજ કર્યું છે. પરંતુ લગ્ન પછી પણ મને અને મારા સાસરિયાઓને પરેશાન કરવામાં આવે છે. જેમાં મારા પિતા અને મોટા પિતા એટલે કે નવાઝુદ્દીન શામેલ છે. તેણે મારા સસરા સામે ખોટો કેસ કર્યો છે. તેમણે કહ્યું કે, “મેં જ્યારે આ બધુ કહ્યું તો કોઇએ મારા પર વિશ્વાસ ન કર્યો. હવે દર 6 મહિને મારા પિતા મારા પર કેસ ફાઇલ કરે છે. અને મને વિશ્વાસ છે કે મારી આ ફરિયાદ પછી પણ તે કંઇક તો કરશે જેથી મારી મુશ્કેલીઓ વધે..

 જો કે મારા પતિએ મને હંમેશા સપોર્ટ કરી છે. શારિરીક હિંસાના સબૂત પણ મારી પાસે છે. મેં પોતાના પતિને તેની તસવીરો મોકલી છે.

જોકે મારા પતિએ હંમેશા મને ટેકો આપ્યો છે. મારી પાસે શારીરિક હિંસાના પુરાવા પણ છે. મેં તેના ફોટા તેના પતિને મોકલ્યા.

 વધુમાં નવાજની ભત્રીજીએ કહ્યું કે નવાજુદ્દીન સિદ્દીકીથી તેમને કદી પણ સપોર્ટ નથી મળ્યો. તેણે કહ્યું કે એકવાર નવાજે મને પુછ્યું હતું કે તું જીવનમાં શું કરવા માંગે છે. મને એમ કે મારા ચાચાએ મોટી દુનિયા જોઇ છે તે મને સમજશે પણ જ્યારે મેં તેમને કહ્યું કે મારે શું જોઇએ છે અને મારી સાથે શું શું થયું હું કેટલી મેન્ટલી ડિસ્ટર્બ છું તો તેમણે આ વાતને આવું કંઇ નથી કહીં બચવાનો પ્રયાસ કર્યો. ત્યારે હવે આ કેસમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. જ્યારે ઘટના થઇ ત્યારે યુવતી સગીર હતી, 9 વર્ષની હતી. જે જોતા કાયદાકીય રીતે નવાજદ્દીની મુશ્કેલીઓ આવનારા સમયમાં વધી શકે છે.

વધુમાં નવાજની ભત્રીજીએ કહ્યું કે નવાજુદ્દીન સિદ્દીકીથી તેમને કદી પણ સપોર્ટ નથી મળ્યો. તેણે કહ્યું કે એકવાર નવાજે મને પુછ્યું હતું કે તું જીવનમાં શું કરવા માંગે છે. મને એમ કે મારા ચાચાએ મોટી દુનિયા જોઇ છે તે મને સમજશે પણ જ્યારે મેં તેમને કહ્યું કે મારે શું જોઇએ છે અને મારી સાથે શું શું થયું હું કેટલી મેન્ટલી ડિસ્ટર્બ છું તો તેમણે આ વાતને આવું કંઇ નથી કહીં બચવાનો પ્રયાસ કર્યો. ત્યારે હવે આ કેસમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. જ્યારે ઘટના થઇ ત્યારે યુવતી સગીર હતી, 9 વર્ષની હતી. જે જોતા કાયદાકીય રીતે નવાજદ્દીની મુશ્કેલીઓ આવનારા સમયમાં વધી શકે છે.