જુઓ નશા માં ડૂબેલા બોલિવૂડ સ્ટાર્સ ના ફોટા, કેમેરા ની સામે આવી રીતે ફૂંકી હતી સિગરેટ

મનોરંજન

આ દિવસો માં બોલીવુડ ડ્રગ્સ ની બાબત ને લઈ ને મીડિયા માં છવાયેલું છે. સુશાંત સિંહ રાજપૂત કેસ માં ડ્રગ્સ એંગલ ની તપાસ કરી રહેલુ એનસીબી ને પોતાની તપાસ માં ઘણા બોલિવૂડ સ્ટાર્સ ના મળ્યા છે. અત્યાર સુધી રિયા ચક્રવર્તી, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ અને રકુલ પ્રીત સિંઘ જેવી અભિનેત્રીઓ ના નામ સામે આવી ચૂક્યા છે. હવે આ બધા સાચે જ ડ્રગ્સ લેતા હતા કે નહીં આ વાત ની જાણ તો એનસીબી કરી જ લેશે. પરંતુ આજે અમે તમને કેટલાક એવા સ્ટાર્સ ના વિષે બતાવવા જઈ રહ્યા છીએ જેમણે ઓન-સ્ક્રીન નશો કરતા અથવા સિગરેટ ફૂંકતા ફિલ્મ ના પાત્ર માં જીવ નાખી દીધો હતો.

કરીના કપૂર ખાન

‘હિરોઈન’ ફિલ્મ માં કરિના કપૂરે દારૂ નું સેવન કરતા અને સિગરેટ ફૂંકતા ઘણા બોલ્ડ સીન આપ્યા હતા. એ સમયે શાનદાર અભિનય કર્યો હતો. ફિલ્મ રિલીઝ પછી એમની એક્ટિંગ ના વખાણ થયા હતા.

રેખા

વીતેલા જમાના માં રેખા પણ આવા પ્રકાર ના સીન આપ્યા હતા. એ સમય માં અભિનેત્રી એ આવી રીતે સિગરેટ પીતા જોવું દર્શકો માટે મોટી વાત હતી.

કંગના રાણાવત

‘ફેશન’, ‘ક્વિન’, ‘સિમરન’ આવી કેટલીક ફિલ્મો માં કંગના ને દારૂ, સિગરેટ અને ડ્રગ્સ જેવા નશા ની લત હતી અને ઘણા બોલ્ડ સીન આપ્યા હતા. આના સિવાય કંગના આવા પ્રકાર ના ફોટોશૂટ પણ કરાવ્યું ચૂકી છે.

પ્રિયંકા ચોપડા

બોલિવૂડ ની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા વર્ષ 2008 માં આવેલી ફિલ્મ ‘ફેશન’ માં ડ્રગ્સ અને દારૂ ના ઘણા સીન આપ્યા હતા. આ ફિલ્મ માં પ્રિયંકા ના અભિનય ના વખાણ થયા.

અનુષ્કા શર્મા

વિરાટ કોહલી ની પત્ની અને બૉલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા એ પણ NH-10 ફિલ્મ માં સ્મોકિંગ કરતા કેટલાક સીન આપ્યા હતા.

અભય દેઓલ

ધર્મેન્દ્ર ના ભાણીયા અને બોલિવૂડ અભિનેતા અભય દેઓલે પણ અનુરાગ કશ્યપ ની ‘દેવ ડી’ ફિલ્મ માં નશા વાળા ઘણા સીન આપ્યા હતા.

રણબીર કપૂર

રણબીર કપૂર સંજય દત્ત ના જીવન પર ‘સંજુ’ ફિલ્મ માં સિગરેટ, દારૂ અને ડ્રગ્સ વગેરે લેવા ના ઘણા સીન આપ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ પણ થઈ હતી.

નવાજુદ્દીન સિદ્દીકી

બોલિવૂડ ના સારા અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી ફિલ્મો માં હંમેશા આવા રોલ કરતા દેખાય છે. એમની ફિલ્મો માં વધારે આવા પ્રકાર ના રોલ મળે છે.

આના સિવાય ‘ગો ગોવા ગોન’ ફિલ્મ માં પણ ડ્રગ્સ ને હાઇલાઇટ કરવા માં આવ્યું હતું. આ ફિલ્મ નું ગીત ‘બાબાજી કી બુટી’ ઘણું ચાલ્યું હતું. અહીંયા ડ્રગ્સ ને બાબાજી કી બુટી કહેવા માં આવ્યો હતો.

તમને શું લાગે છે કે શું બોલીવુડ આવી રીતે મુવી થી યુવાનો ને ડ્રગ્સ માટે પ્રેરીત નથી કરી રહ્યું?