બોલ્ડનેસમાં બોલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે આ ભોજપુરી હસીના, જુવો તસવીરોમાં…

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા ચહેરા છે જેમણે પોતાની ખાસ જગ્યા બનાવી છે. જેમાં અક્ષરા સિંહ, આમ્રપાલી દુબે, મોનાલિસા જેવા કેટલાક નામ છે, જે બોલીવુડની સુંદરીઓ સાથે સીધી સ્પર્ધા કરે છે.

હા, ભોજપુરી સિનેમામાં એવી કેટલીક અભિનેત્રીઓ પણ છે, જે હાલમાં પોતાની ઓળખ બનાવી રહી છે. આવી જ એક ઉભરતી કલાકાર પ્રાચી સિંહ છે, જે તેના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ બોલ્ડ અને સુંદર તસવીરો પોસ્ટ કરે છે.

પ્રાચી સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે વાતચીત કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

પ્રાચી સિંહ તેની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. પ્રાચી સિંહ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું એક પણ દિવસ ચૂકતી નથી.

પ્રાચી સિંહ ભોજપુરી સિનેમાની ઉભરતી અભિનેત્રી છે. જે પોતાની તસવીરોમાં ગ્લેમર ઉમેરતી જોવા મળે છે.

તેના ગ્લેમર અને ફેશન સેન્સને કારણે તેણીને હવે ભોજપુરી સિનેમાની સેન્સેશન પણ કહેવામાં આવે છે. વળી તેણીના બોલ્ડ અને હોટ લુક સાથે અભિનેત્રી તેનો જલવો બતાવતી જોવા મળે છે.

પ્રાચી સિંહની તસવીરો પર તેના ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે અને તેના ફોલોઅર્સની સંખ્યા પણ લાખોમાં છે.