પિતા ઈરફાન ને યાદ કરતા બાબિલ એ શેર કર્યો જુનો વિડીયો, 29 એપ્રિલ એ થયું હતું નિધન

મનોરંજન

ઈરફાન ખાન બોલિવૂડ ના સૌથી દિગ્ગજ કલાકારો માંથી એક છે. ગયા બુધવારે મુંબઈ ના કોકિલાબેન હોસ્પિટલ માં એમની હંમેશા માટે આંખો બંધ થઈ ગઈ. ઈરફાન ખાન બ્રેઇન ટયૂમર ના શિકાર થઇ ગયા હતા. કોલન ઇન્ફેક્શન થયા પછી એમણે ગયા મંગળવારે હોસ્પિટલ માં ઇલાજ માટે એડમિટ કરાવવા માં આવ્યું હતું. એ એક એવા અભિનેતા તરીકે ઈરફાન ખાન ની ઓળખાણ હતી, જેમણે જે પણ પાત્ર ને કર્યું, એ પાત્ર ને જોઇ ને એમના પ્રશંસકો એ સિનેમાઘર માં ઘણી તાળીઓ વગાડી. ઈરફાન ખાન ના નિધન પછી આખું બોલિવૂડ દુઃખ ના સાગર માં ડૂબી ગયું હતું. મોટા મોટા કલાકારો એ પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.

પરિવાર ને આવી રહી છે ઈરફાન ની યાદ

ઈરફાન ના પરિવાર માં તેમની પત્ની સુતાપા સિકંદર ના સિવાય બે પુત્ર બાબિલ અને અયાન પણ છે. અત્યારે પણ પતિ અને પિતા ના દૂર જવા નું દુઃખ પરિવાર ને થઈ રહ્યું છે. પત્ની અને પુત્ર આજે પણ આસુ ભરેલી આંખ થી ઈરફાન ને યાદ કરી રહ્યા છે અને આ વાત નું પ્રમાણ છે એ પોસ્ટ , જે ઇરફાન ની યાદ માં પરિવાર દ્વારા શેર કરવા માં આવી રહ્યા છે. હમણાં જ પત્ની સુતાપા એ ઈરફાન ને લઈ ને ભાવુક કરવા વાળો પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટ માં બતાવ્યું હતું કે કઈ રીતે ઈરફાન એ એમને બગાડી દીધું છે.

પુત્ર બાબિલ એ શેર કર્યો વિડિયો

 

View this post on Instagram

 

When you’re on diet for so long and then the shoot ends and you can have pani puri.

A post shared by Babil Khan (@babil.i.k) on

ત્યાં જ, પુત્ર બાબિલે પણ પિતા ને યાદ કરતા ઘણા ફોટો શેર કર્યા હતા. આવા માં એકવાર ફરી બાબિલે પોતાના પિતા ની યાદ આવી ગઈ અને આ વખતે એમણે એક વીડિયો શેર કર્યો. આ વીડિયો માં બધા ના મનગમતા કલાકાર ને જોયા પછી ફેન્સ ની આંખો એકવાર ફરી આંસુ થી ભરાઈ ગઈ.

જ્યારે ઈરફાને લગાવી ઠંડા પાણી માં છલાંગ

બતાવી દઈએ કે, બાબિલે ને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો, જેમાં ઈરફાન ખાન છલાંગ મારતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો માં એ ઠંડા પાણી ના તળાવ માં છલાંગ લગાવી દે છે અને ઠંડી ના કારણે બૂમો પાડવા લાગે છે. સાથે જ સ્વિમિંગ ની પણ મજા લઇ રહ્યા છે. વીડિયો માં કહે છે કે પાણી એકદમ બરફ જેવું છે. આ વીડિયો ને ફેન્સ ઘણું પસંદ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Babil Khan (@babil.i.k) on

આનાથી પહેલા બાબિલે જે વીડિયો શેર કર્યો હતો એમાં લખ્યું હતું, “જ્યારે તમે આટલા લાંબા સમય સુધી ડાયટ પર રહો છો અને પછી શૂટિંગ નો અંત થઈ જાય છે અને તમે પાણીપૂરી ખાઈ શકો છો.” વાસ્તવ માં, બાબિલે જે વિડીયો શેર કર્યો હતો એમાં ઈરફાન પાણીપુરી એન્જોય કરી રહ્યા હતા.

29 એપ્રિલ એ થયું હતું નિધન

બતાવી દઈએ કે, વર્ષ 2018 માં ન્યૂરોએંડોક્રાઇન ટયૂમર થયા પછી ઈલાજ માટે લન્ડન ગયા હતા. એક વર્ષ સુધી ઈલાજ પછી એ પાછા ભારત આવ્યા હતા. ઈલાજ ના કારણે ઘણા દિવસો સુધી ઇન્ડસ્ટ્રી થી દૂર પણ રહ્યા. પોતાની છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડીયમ ના પ્રમોશન પણ નહોતા કરી શક્યા. 29 એપ્રિલે અચાનક તબિયત ખરાબ થવા પર એક્ટર ને મુંબઈ ના કોકિલાબેન હોસ્પિટલ માં એડમિટ કરાવવા માં આવ્યું, જ્યાં એમણે પોતાના અંતિમ શ્વાસ લીધા.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા ઉપર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.