શું જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો મળશે? PM મોદીની મુલાકાત પહેલા ઉઠી માંગ…
દોસ્તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના એક દિવસ પહેલાં, મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોના મોરચાએ શનિવારે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા અને પ્રદેશમાં લોકશાહીની તાત્કાલિક પુનઃસ્થાપનની માંગ કરી હતી. આ મોરચામાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (NC) પણ સામેલ છે. કોંગ્રેસ અને NC સિવાય ઓલ પાર્ટીઝ યુનાઇટેડ ફ્રન્ટ (APUM)માં CPI(M), CPI, ડોગરા સદર […]
Continue Reading