મંગલ દોષ શું હોય છે, જાણો અશુભ પ્રભાવ ને ઘટાડવા માટે કેટલાક જ્યોતિષીય ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિ ની કુંડળી માં વિવિધ પ્રકાર ના દોષ જોવા મળે છે. આમાંનો એક દોષ છે મંગલ દોષ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માંગલિક દોષ એક એવો દોષ છે જેના કારણે વ્યક્તિ ના દાંપત્ય જીવન માં ખરાબ અસર પડે છે. માંગલિક દોષ ના કારણે વ્યક્તિ ના વિવાહિત જીવન માં સમસ્યાઓ, અવરોધો, મતભેદ, તણાવ અને છૂટાછેડા […]
Continue Reading