આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન 13 સેકન્ડનો વીડિયો જોઈને સ્તબ્ધ થઈ ગઈ, દીકરીના ચાહકોને ખુલ્લેઆમ કહી આ વાત…
દોસ્તો આલિયા ભટ્ટની પ્રેગ્નન્સીની જાહેરાત બાદ ટૂંક સમયમાં જ આયા બનવા જઈ રહેલી સોની રાઝદાન ખૂબ જ ખુશ છે. થોડા દિવસો પહેલા સોની રાઝદાને તેની પુત્રી આલિયા અને જમાઈ રણબીર કપૂરને તેમના આવનાર બાળક માટે શુભેચ્છા પાઠવી હતી, જ્યારે હવે સોની રાઝદાને આવો વીડિયો શેર કર્યો છે. જેમાં તેની અને આલિયાની ફિલ્મોના કેટલાક દ્રશ્યો છે. […]
Continue Reading