દીપિકા પાદુકોણની આ કમેન્ટ દરેક ભારતીયને કરી શકે છે ખુશ, જાણીને લાગશે નવાઈ…
દોસ્તો બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના જ્યુરી સભ્યોમાં સામેલ કરવામાં આવી છે. કાન્સની 75મી આવૃત્તિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ અભિનેત્રી ખૂબ જ ગર્વ અનુભવે છે. બુધવારે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ઈન્ડિયા પેવેલિયનના ઉદ્ઘાટન દરમિયાન, દીપિકા પાદુકોણે ભારતીય સિનેમાએ કેવી રીતે આગળ વધ્યું છે તે વિશે વાત કરી હતી. દીપિકા પાદુકોણે […]
Continue Reading