શનિ જયંતિ 2022: આ રાશિઓ માટે શનિ જયંતિ રહેશે ખાસ, 30 મેના રોજ ચોક્કસથી કરો આ કામ
શનિદેવ વ્યક્તિને તેના કાર્યો અનુસાર ફળ આપે છે, શનિદેવ ન્યાયી, કર્મદાતા માનવામાં આવે છે. જ્યારે શનિદેવ કોઈ પર ગુસ્સે થાય છે તો તેને કઠોર સજા આપે છે. જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય છે તેને રંક થી રાજા બનાવે છે. શનિ દોષમાંથી મુક્તિ મેળવવા માટે શનિ જયંતિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એવું માનવામાં […]
Continue Reading