સમન્થા રુથ પહેલા આ હસીના સાથે લગ્ન કરવાના હતા એક્ટર નાગા ચૈતન્ય, આ કારણે તૂટી ગયો સંબંધ…
દક્ષિણ સિનેમાના અભિનેતા નાગા ચૈતન્યએ 23 નવેમ્બરના રોજ તેમનો 35મો જન્મદિવસ ઉજવે છે. હાલમાં અભિનેતાના થોડા સમય પહેલા અભિનેત્રી સમન્થા રૂથ સાથે છૂટાછેડા થયા હતા. જોકે છૂટાછેડા પછી, નાગા મીડિયામાં ખૂબ ચર્ચામાં પણ આવ્યા હતા. આ સાથે ઘણા ચાહકોના કપલના અલગ થયા પછી દિલ તૂટી ગયા હતા. જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન માટે નાગા ચૈતન્યની […]
Continue Reading