ધોની-કોહલી નહીં દુનિયાભરનો રેકોર્ડ તોડનાર અશ્વિન આ દિગ્ગજ ને માને છે પોતાના હીરો, જાણો તમે પણ…
દોસ્તો હાલમાં ભારતના સ્પિનર રવિચંદ્રન અશ્વિને ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહને ઓફ-સ્પિન બોલિંગ કરવા માટે પ્રેરિત કરવા બદલ આભાર માન્યો હતો. તેઓએ કહ્યું કે મેં 2001માં ઓસ્ટ્રેલિયા સામે ભજ્જીના શાનદાર સ્પેલને જોઈને જ બોલિંગ શરૂ કરી હતી. સોમવારે અશ્વિને હરભજનનો 417 વિકેટનો રેકોર્ડ તોડીને અહીં ગ્રીન પાર્ક ખાતે ન્યુઝીલેન્ડ સામેની શરૂઆતની ટેસ્ટના અંતિમ દિવસે 419 […]
Continue Reading