પાકિસ્તાન ક્રિકેટર્સની પત્નીઓ સુંદરતામાં મોડલ્સને પણ આપે છે ટક્કર, તસવીરો જોઈને તમે થઈ જશો ફિદા..
હસન અલી – શામિયા આરઝૂ દોસ્તો પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ ગયા વર્ષે એટલે કે વર્ષ 2019માં ભારતની શામિયા આરઝૂ સાથે લગ્ન કર્યા હતા. શામિયાનો પરિવાર હરિયાણાના નુહ જિલ્લાના ચંદેની ગામમાં રહે છે પરંતુ શામિયા ઘણા વર્ષોથી દુબઈમાં ફ્લાઈટ એન્જિનિયર તરીકે કામ કરી રહી હતી. ત્યારબાદ શામિયા અને હસન અલીએ પણ દુબઈમાં લગ્ન કર્યા હતા […]
Continue Reading