વિરાટ-અનુષ્કા બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે! અભિનેત્રી ની બેબી બમ્પ સાથે ની તસવીર વાયરલ થઈ રહી છે

 વિરાટ-અનુષ્કા બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે! અભિનેત્રી ની બેબી બમ્પ સાથે ની તસવીર વાયરલ થઈ રહી છે

હિન્દી સિનેમા ની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા ગયા વર્ષ થી તેની પ્રથમ પ્રેગ્નન્સી થી સતત ચર્ચા માં છે. ગયા વર્ષે, અનુષ્કા અને વિરાટે જાહેરાત કરી હતી કે તેઓ વર્ષ 2021 માં માતાપિતા બનવાના છે. આ પછી અનુષ્કા એ આ વર્ષ ની શરૂઆત માં દીકરી વામિકા ને જન્મ આપ્યો હતો.

Anushka Sharma Virat Kohli

અનુષ્કા શર્મા દીકરી ના જન્મ પહેલા જ પોતાની પ્રોફેશનલ લાઈફ થી દૂર છે. તે તેની પુત્રી અને પતિ વિરાટ કોહલી સાથે પૂરો સમય વિતાવી રહી છે. જો કે, સમય સમય પર તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલ રહે છે. તે દરરોજ સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ કરે છે. હાલ માં તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ફેન્સ ના હોશ ઉડાવી રહી છે.

Anushka Sharma Virat Kohli

વાસ્તવમાં, અનુષ્કા શર્મા, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે, તેણે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે. તેને આમાં જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કારણ કે તસવીરો માં અભિનેત્રી નો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને લોકો અલગ-અલગ વાતો કરવા લાગ્યા છે.

anushka sharma

anushka sharma

લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે ટૂંક સમયમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બીજી વખત માતા-પિતા બનશે. અનુષ્કા એ આ સાથે ખાસ માહિતી પણ શેર કરી છે.

Anushka Sharma

ખરેખર, અનુષ્કા એ તાજેતર માં જ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની એક તસવીર શેર કરી છે. અનુષ્કા બેઠી છે અને તેના ચહેરા પર સ્મિત દેખાઈ રહ્યું છે. તમે તેના ચહેરા પર ગર્ભાવસ્થા ની ચમક પણ સ્પષ્ટપણે જોઈ શકો છો. સોફા પર બેઠેલી અનુષ્કા એ ઈન્સ્ટા પર તસવીર શેર કરી અને નીચે લખ્યું, ‘યાદો 20 નવેમ્બર 2020’. એટલે કે, આ તસવીર તેની પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન લેવા માં આવી હતી. તસવીર માં અનુષ્કા સૂટ પહેરીને એથનિક લુક માં જોવા મળી રહી છે.

anushka sharma

જણાવી દઈએ કે અનુષ્કા ની આ તસવીર તેના પિતા એ ક્લિક કરી હતી. બેકગ્રાઉન્ડ માં અરીસા માં, તમે જોઈ શકો છો કે અનુષ્કા નો ફોટો તેના પિતા દ્વારા લેવા માં આવી રહ્યો છે. ભલે આ ફોટો એક વર્ષ જૂનો છે, પરંતુ હાલ માં તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જ્યારે ગયા વર્ષે પણ આ તસવીર ને ચાહકો તરફ થી આવો જ પ્રતિસાદ મળ્યો હતો.

વિરાટ-અનુષ્કા ની દીકરી વામિકા નો જન્મ જાન્યુઆરી 2021 માં થયો હતો

Anushka Sharma Virat Kohli

નોંધનીય છે કે ઓગસ્ટ 2021 માં એક તસવીર શેર કરતી વખતે વિરાટ કોહલી એ તેના કરોડો ચાહકો ને જણાવ્યું હતું કે તે અને અનુષ્કા 2021 ની શરૂઆત માં માતા-પિતા બની જશે. આ પછી, જાન્યુઆરી માં, અભિનેત્રી એ એક પુત્રી ને જન્મ આપ્યો. દંપતી એ પુત્રી નું નામ ‘વામિકા’ રાખ્યું જે માતા દુર્ગા નું નામ છે.

Anushka Sharma Virat Kohli

અત્યાર સુધી વિરાટ-અનુષ્કા એ દીકરી નો ચહેરો નથી બતાવ્યો…

અનુષ્કા અને વિરાટ ની દીકરી વામિકા પોતાના માતા-પિતા ની જેમ અવારનવાર ચર્ચા માં રહે છે. જો કે વિરાટ અને અનુષ્કા બંનેએ હજુ સુધી પોતાની દીકરીનો ચહેરો બતાવ્યો નથી. વામિકા ના જન્મ ને 10 મહિના થી વધુ સમય વીતી ગયો છે, પરંતુ અત્યાર સુધી દંપતીએ દીકરી ને દુનિયા ની નજર થી છુપાવી ને રાખી છે.

બંને દીકરી ના ચહેરા ને મીડિયા ના કેમેરા થી પણ બચાવે છે. વામિકા ની તસવીરો સોશિયલ મીડિયા પર છે પરંતુ તમને કોઈ તસવીર માં તેનો ચહેરો જોવા નહીં મળે.

Anushka Sharma

જ્યાં અનુષ્કા એ પોતાની પ્રેગ્નન્સી ને યાદ કરીને એક ખાસ તસવીર શેર કરી છે, તો બીજી તરફ વિરાટે અનુષ્કા સાથે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. પત્ની અનુષ્કા સાથેની તસવીર શેર કરતા વિરાટે લખ્યું, “માય રોક.” તસવીર માં જોઈ શકાય છે કે બંને સફેદ ટી-શર્ટ માં જોવા મળી રહ્યા છે. આ ફોટો ને અત્યાર સુધીમાં 70 લાખ થી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે.

Anushka Sharma Virat Kohli